top of page
IMG-20240719-WA0031.jpg

HOSTEL FACILITIES

  •  હોસ્ટેલ વિશેષતા  

  •  દરેક વિદ્યાર્થી ને અલગ અલગ પલંગ ,ઓશિકા,           ગાદી,કબાટની વ્યવસ્થા

  • દરેક રૂમમાં લાઈટ પંખા ,પૂરતી સુવિધાઓ 

  • અદ્યતન છાત્રાલય બિલ્ડીંગ 

  • શિયાળામાં ગરમ પાણી માટે સોલાર અને બોઇલરની વ્યવસ્થા 

  • કેમ્પસમા ભંડાર અને કેન્ટીંગ 

  •  વિશાળ  ઓપિનિયર  થિયેટર ની અને રવિવારે ફિલ્મની સુવિધા 

  • સવારે નિયમિત અંગ  કસરત 

  •  દરેકને થાળી ,વાડકા ,ગ્લાસ ,ડોલ , ટબની વ્યવસ્થા 

  • વાસણ ,કપડાં  વ્યવસ્થા 

  • પૌષ્ટિક આહાર અને વિવિધતા સભર ભોજનાલયનું મેનુ વિદ્યાર્થી દ્વારા ભોજનાલય મેનુ ફીડબેક ની વ્યવસ્થા 

Hostel Menu
bottom of page