top of page

We Provide Services:

Medical

  •   દરરોજ બાળકોની શારીરિક તાપસ કરી યોગ્ય મેડિકલ સારવાર બિલકુલ મફતસંસ્થા દ્વારા અપાય છે.

  • આરોગ્યની સતત કાળજી લેવાય છે.

  • કેમ્પસમાં ડોક્ટરની સુવિધા/તથા વધારે બીમાર હોય તો સિટીમાં નિદાન માટે લઇ જવાય છે. 

Sports

  • વિદ્યાસભા સંકુલમાં  ઇનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સવલતો છે.

  • કેમ્પસની અંદરની આંતરિક ઇનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ / સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે.

  • ખેલાડીઓને તેમની રમતની ક્ષમતા દર્શાવવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

Security

  • સ્કૂલ કેમ્પસમાં જ હોસ્ટેલ આવેલી છે. સુરક્ષાગાર્ડ અને  CCTV કેમેરાથી સજ્જ અને સુરક્ષિત છે. 

  • સિકયુરિટી સ્ટાફ વાલીઓ તથા વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લે છે. 

Transportation

  • સિટી માં રહેતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સંસ્થા તરફ થી સ્કૂલ બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Student Devlopment

  • પ્રત્યેક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કટિબદ્ધ સંસ્થા અને મેનેજમેન્ટ 

  • જનરલ નોલેજ અને સ્કિલ ડેવેલપમેન્ટ માટે બોર્ડ એક્ટીવીટી 

  • સ્કિલ ડેવલોપમેન્ટ માટે  વિવિધ સ્પર્ધાનું આયોજન

  • બાળકોના વિકાસ માટે pps અને vvs જેવી સિસ્ટમનું આયોજન 

Canteen

  • પૌષ્ટિક આહાર અને વિવિધતા સભર ભોજનાલયનું મેનુ

  •  વિદ્યાર્થી દ્વારા ભોજનાલય મેનુ ફીડબેકની પ્રથા  

bottom of page