top of page

Student Devlopment

  • બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે કોમ્પ્યુટર વર્ગો, વિજ્ઞાનના પ્રયોગો માટે સુંદર  પ્રયોગ શાળા તથા ઇન્દોર, ઓઉટડૉર ગેમ, સ્પોકન ઇંગ્લીશના વર્ગો, અક્ષરો સુધારાના વર્ગો, સંગીત, નૃત્ય, નાટક, કરાટે વગેરેની તાલીમ વર્ગોથી બાળકની પ્રતિભા ખીલે છે. 

  • બાળકમાં શિક્ષણ, સંસ્કાર અને શારીરિક, માનસિક વિકાસ માટે હરહંમેશ માર્ગદર્શન સેમિનાર તથા કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવે છે. ભારતના ભાવિ નાગરિકો ઘડવાનું અનેરું કાર્ય આ સંસ્થા હંમેશા કરી રહી છે. 

  • પૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિષય નિષ્ણાંતો અને અનુભવી શિક્ષકોની ઉત્સાહી ટીમ 

  • પ્રત્યેક વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કટિબદ્ધ સંસ્થા અને મેનેજમેન્ટ 

bottom of page