top of page

Sports

  • વિદ્યાસભા સંકુલમાં  ઇનડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સવલતો છે,

  • જેમ કે ક્રિકેટ ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, વૉલીબોલ કોર્ટ અને બેડમિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. કેમ્પસની અંદરની આંતરિક ઇનડોર અને આઉટડોર પ્રવૃત્તિઓ / સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે. અમારા ખેલાડીઓને તેમની રમતની ક્ષમતા દર્શાવવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

bottom of page